પ્રધાન મંત્રી ના વાઈફ અકી અબે અંધજન મંડર ની મુલાકાત કરશે


જાપાનના પ્રધાન મત્રી ના વાઈફ અકી અબે અંધજન મંડર ની મુલાકાત કરશે. ત્યાર પછી સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવેલા અમદાવાદ .મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન શિન્જો અબે . પહોંચશે.ગુજરાત ની ધરતીપર જાપાનના પ્રધાન મંત્રી શિન્જો અબે અને ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિ ક મુલાકાત વેળા ગુજરાતના ઔધોગિક અને આથિક વિકાસ નુ નવું પ્રકરણ આલેખાસે.ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભારતના અને જાપાનના પ્રધાન મંત્રી ઉપસ્થિતિમાં જાપાન સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે જાપાન ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેનુફેક્ચરરિંગના નિર્માણ માટે સરકારના કરાર થશે.પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના મેઇક ઇન ઇન્ડિયા અભિયાનમાં ગુજરાતનું આ વિષેશ યોગદાન હશે.જાપાને ઓટોમોબાઇલ મેનુફેક્ચરરિંગન ક્ષેત્રમાં ગુજરાતમાં ધણું મુડી રોકાણ કર્યું છે.આવનારા સમયમાં પણ સતત અને સમયબદ્ધ મુડી રોકાણ માટે વિષેશ આયોજન કરાયું છે

તસ્વીર: નાઝીમ જમાદાર

P.D.Dabhi

હુ ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર ભાવનગર સમાચાર ખબર તમારી ન્યૂઝ વેબચેનલ લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી રીપોટર છુ તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: