જેતપુરમા સિરિયલ ચોરી નો સીલસીલો અકબંધ વઘુ બે જગ્યાએ ચોરી

જેતપુર


જેતપુરમા સિરિયલ ચોરી નો સીલસીલો અકબંધ વઘુ બે જગ્યાએ ચોરી

જેતપુરમા એક મહિના મા અનેક ચોરી ઓ થઈ અને જેતપુર પોલીસ લાચાર બની તમાશો જોઈ રહી હોય તેવુ ચિત્ર લોકોમા ઉપસી રહયું છે

ગત મોડી રાત્રિના અહીના જૂનાગઢ રોડ વિસ્તાર મા ચોરે તેમની કલા કરી એક સાડીના કારખાના અને જમીન મકાન લે વેચ કર્તાની ઓફિસ મા મોટી મત્રા મા ચોરી કરી હોવાની વિગતો મલી છે અને અત્યારે ચોરી મુદે પોલીસ તપાસ કરી રહી છે

પરંતુ ઉપરા ઉપરી ચોરી ના બનાવો થી લોકોમા ચિંતા અને ડર વ્યાપી ગયો છે કે હવે કોનો વારો અને જેતપુર પોલીસ મા હાલ મા સ્ટાફ ની કમી ને કારણે જેતપુર મા ક્રાઇમ વધુ થઈ ર્હ્યો છે તેવી પણ વિગતો મલી છે

જેતપુર પોલીસે કડક હાથે કામ કરવુ જોઈ તેમ લોકોની વાતો પર થી જાણવા મ્લ્યુ છે

તસ્વીર કિશોર મારૂ

P.D.Dabhi

હુ ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર ભાવનગર સમાચાર ખબર તમારી ન્યૂઝ વેબચેનલ લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી રીપોટર છુ તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: