ગોંડલ શહેર માં વાહન ચાલકો માં ફફડાટ ગોંડલ શહેર ટ્રાફિક પોલીસ નો સપાટો

ગોંડલ શહેર માં વાહન ચાલકો માં ફફડાટ ગોંડલ શહેર ટ્રાફિક પોલીસ નો સપાટો


રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક SP શ્રી અતરીપ સૂદ સાહેબ ની સૂચનાથી ગોંડલ DYSP શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પો.સ્ટે.PI એલ
એલ.ભટ્ટ સાહેબની સૂચનાથી તથા પોલીસ સ્ટાફ ગોંડલ શહેર ટ્રાફિક પોલીસ ની છેલ્લા એક મહિના ની કામગીરી IPC 207 મુજબ ના ૯૩ વાહનો ડિટેન કરી તેમજ સ્થળ દંડ ૧.૩૭૦૦૦/- વસુલ કર્યો તેમજ IPC 279 અને IPC 283 મુજબ ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવી જેલ હવાલે કર્યા તથા કાયદેસર કાર્યવાહી કરેલ છે

ગોંડલ માં ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા હતી તે બાબતે ગોંડલ સિટી.પો.સ્ટે. ના PI એલ.એલ.ભટ્ટ સાહેબ પાસે રજુઆત કરતા આ બાબતે ગભીરપૂર્વક લઇ જેનાથી ટ્રાફિક ના માણસો સાથે રોડ ક્લિયર કરાવેલ છે તેમજ વધુ પીઆઇ.ભટ્ટ સાહેબે જણાવેલ કે આ બાબતે ટ્રાફિક જુમ્બેસ ચાલુ રાખી ગામમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહશે અને ગામના નાગરિક તેમજ શહેર ના વેપારીઓ ને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવેલ છે.

તસ્વીર :- પ્રુથ્વીરાજસિંહ ગોંડલ

P.D.Dabhi

હુ

ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર
ભાવનગર સમાચાર
લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી

રીપોટર છુ

તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ

તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ
9714577186
Pddabhitalaja@gmail.com
Livecrimenews@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: