રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસની નવી ટીમ જાહેર કરવામાં આવ્યું

રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસની નવી ટીમ જાહેર કરવામાં આવ્યું

રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસ તથા વિધાનસભા ભારતીય યુથ કોંગ્રસના મહામંત્રી તથા પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રભારી શ્રીનિવાસજી, ભારતીય યુથ કોંગ્રેસ મંત્રી તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રભારી સંતોષ કોલકુંડા, પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી તેમજ રાજકોટ શહેર જિલ્લા પ્રભારી પાર્થિવરાજસિંહ કઠવડીયા દ્વારા રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસના નવા હોદેદારો જાહેર કરેલ છે.

આ નવી નિમણુંકને પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કુંવરજીભાઇ બાવળીયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. હેમાંગભાઇ વસાવડા, શહેર કોંગ્રસ પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, શહેર જિલ્લા યુથ કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઇ. માર્ગદર્શક મુકેશભાઇ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, એન.એસ.યુ.આઇ. નેશનલ ડેલીગેટ આદિત્યસિંહ ગોહેલ, પ્રદેશ એન.એસ.યુ.આઇ. ઉપપ્રમુખ સુરજ ડેર, રાજકોટ યુથ કોંગ્રેસ પ્રમુખો મુકુંદભાઇ ટાંક, જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખો નિતીનભાઇ ભંડેરી, અમિતભાઇ પટેલ, હરપાલસિંહ જાડેજા, હિરલબેન રાઠોડ, વિધાનસભા પ્રમુખો ચેતનભાઇ મંડ, મયુરસિંહ પરમાર, મનીષભાઇ ખંભાળીયા, રણજીતભાઇ મેનીયા, દુષ્યંતસિંહ રાયજાદા વગેરેએ આવકારી શુભેચ્છા પાઠવી છે.

રાજકોટ જિલ્લા કમીટીમાં મહામંત્રી તરીકે રિગલ કથીરીયા, ઓમદેવસિંહ જાડેજા, હેમલ બગડાઇ તેમજ મંત્રી તરીકે વિશાલ ગૌસ્વામી, મહાવીર વાળા, કેતન પટેલ, પ્રકાશ આહીર, અજય પટેલ, સિધ્ધરાજસિંહ ઝાલા, શેખ ઇમરાન, હિરેન ઠાકર, કિરીટ ભંડેરી, દેવ પાઉ, સ્નેહલ પંડીત, રામદેવિસંહ જાડેજા, જીંકલબેન માણેકની વરણી કરાઇ છે.

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા કમીટીમાં પ્રમુખ તરીકે હેમેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી તરીકે દેવેન્દ્રસિંહ વાળા, રાજગોપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ધવલ પાંભર, સુરેશભાઇ પીરોડીયા, શિવરાજસિંહ જાડેજા, મહેનદ્રસિંહ રાણા, જયદ્રતસિંહ જાડેજા, ઇલીયાસ મુલ્તાણી તેમજ મંત્રી તરીકે ચેતનસિંહ ગોહિલ, વનરાજસિંહ ચુડાસમા, કિશન પટેલ, હરેશ પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, વિરેન રાજપુત, પાર્થરાજસિંહ જાડેજા, રવિ રાજપુત, દિપકસિંહ જાડેજા, જીતેન્દ્ર રાઠોડ, રૂપેશ વ્યાસ, વિજયભાઇ ડાભી, પ્રશાંત પટેલ, વિરેન્દ્રસિંહ વાળા, મુનાભાઇ પીરોડીયા, મીત જોષી, ગોપાલ, કલ્પેશ આહીર, જયેશ ચૌહાણ, રાજદીપસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, વિજય પટેલ, મુન્નાભાઇ, વિજયસિંહ ઝાલા, નિકુંજ નિમાવતની વરણી કરાઇ હતી.

જસદણ વિધાનસભા કમીટીમાં ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ બી. ગઢાદરા અને મહામંત્રી તરીકે હિતેષભાઇ ધડુક, પ્રવિણભાઇ ઝાપડીયા, હિંમતભાઇ ડાભી, વિનુભાઇ વાઘાણી, હિંમતભાઇ કુંવરીયા, ભાવેશભાઇ સોમાણી, મુકશભાઇ વલાણા, ચમનભાઇ કાગડીયા, નરસિંહભાઇ કોટરા, જયસુખભાઇ વઘાસીયા, જયેશભાઇ જટાપરા, અશોકભાઇ બાવળીયા, દિનેશભાઇ દેલવાડીયા તેમજ મંત્રી તરીકે હકાભાઇ કોકીયા, પ્રવિણભાઇ પરમાર, વિપુલભાઇ પરમાર, કિરણભાઇ ધુમેલીયા, રમેશભાઇ ધડુક, ભાણાભાઇ ભડાલીયાની વરણી થઇ હતી.

ગોંડલ વિધાનસભા કમીટીમાં મહામંત્રી તરીકે અબ્બાસ સીદીકોટ અને અફતાબ ત્રિવેદી તેમજ મંત્રી તરીકે નિકુંજ મકવાણા, નિલેશભાઇ પીપડવા, ગલથીયા અક્ષર, દાવેરા અલ્પેશ, શૈલેષ પીપળવા, જીતેન્દ્રસિંહ રાઠોડ, ચૌહાણ હર્ષદ, આબેદિન હિરાણી, અગ્રવાલ કમલદાસ, શાખડાં ધર્મેશ, મકવાણા મનિષ, દિલીપભાઇ મકવાણા, હર્ષદસિંહ રાઠોડ, મનોજભાઇ મકવાણા, વિમલ પીપડવા, સંજયભાઇ ગઢવી, પ્રકાશ ગોરસીયા, ઇમરાન સંજાત, ટાંક કિશન, કાચડ જયદીપભાઇની વરણી થયેલ.

ધોરાજી-ઉપલેટા વિધાનસભા કમીટીમાં પ્રમુખ તરીકે રમેશભાઇ ભારાઇ, ઉપપ્રમુખ તરીકે આશિષભાઇ જેઠવા, મહામંત્રી તરીકે સનીભાઇ અમૃતીયા, સંજયભાઇ ડેર, દિવ્યરાજસિંહ વાળા, જયસુખભાઇ ભુવા, શૈલેષભાઇ સોજીત્રા, પુજાબેન એસ. ઘેટીયા, ફકીર મકસુદશાહ, ભીખુભાઇ ગોહિલ, વિપુલભાઇ મકવાણા, જાગૃતિબેન પરમાર તેમજ મંત્રી તરીકે સમીરભાઇ ભડાણીયા, અશોકભાઇ ખાંભલા, વિજયભાઇ મુળીયા, જૈનીશભાઇ ઠુમ્મર, અશોકભાઇ મકવાણા, ગોપાલભાઇ ગોદર, રાકેશભાઇ વિરડા, આશિષભાઇ ગરાળા, અશ્વિનભાઇ સોલંકી, હિતેન્દ્રભાઇ જોલપરા, સંદિપભાઇ સરવૈયા, ભાવેશકુમાર ચૌધરી, કૈલાશ સોલંકી, તરૂણકુમાર રાઠોડ, વિજયભાઇ સોલંકી, અજય મકવાણાની વરણી થયેલ.

રાજકોટ શહેર કોંગ્રસ કમીટીમાં મંત્રી તરીકે અભીજીતસિંહ રાણા, મહેન્દ્ર જરીયા, રવિ જીતીયા, જયદિપ મોરીની વરણી થયેલ.

નવનિયુકત ટીમને ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

રીપોર્ટ:- પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ

P.D.Dabhi

હુ

ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર
ભાવનગર સમાચાર
લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી

રીપોટર છુ

તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ

તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ
9714577186
Pddabhitalaja@gmail.com
Livecrimenews@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: